અહી આપણે ખૂબ જ ગહન સંસ્કૃત શ્લોક ટાંક્યો છે. આ શ્લોક માત્ર જીવન જીવવાની રીત જ નહીં, પરંતુ સફળ રોકાણકાર (Successful Investor) બનવા માટેના પાયાના પાંચ સિદ્ધાંતો પણ સમજાવે છે. આ શ્લોકનો અર્થ થાય છે: “માર્ગ કાપવો, ગોદડી સીવવી, પર્વત ચઢવો, વિદ્યા મેળવવી અને ધન કમાવવું — આ પાંચ બાબતો ધીમે ધીમે (ધીરજથી) જ સિદ્ધ

