હા , કરી શકે છે અને તે શક્ય પણ છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ‘શનૈઃ શનૈઃ’ (ધીમે ધીમે) કરેલું રોકાણ કેવી રીતે તમારા મોટા લક્ષ્યને પૂરું કરી શકે છે. ધારો કે તમારું લક્ષ્ય ₹૧ કરોડનું ભંડોળ (Corpus) ભેગું કરવાનું છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે દર મહિને કેટલી SIP કરવી પડશે, તે

